બટેટા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો, ત્યારબાદ બટેટા ની છાલ ઉતારી ચિપ્સ ના મશીન થી ચિપ્સ પાડી લો.....
- 2
પછી ગેસ ઉપર એક તેલ ભરેલ લોયુ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ નાખો.....
- 3
જયારે ચિપ્સ આછા બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તળવી.....
- 4
પછી તેને એક પેપર માં કાઢી લો.... એટલે બધુ તેલ સોંસાય જાય.....
- 5
પછી તેને મરી પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું, પેરી પેરી મસાલો નાખી બરાબર હલાવી ટામેટાં સોસ સાથે સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
પેરી પેરી મસાલા સાથે બટેટા ની ચિપ્સ#GA4#WEEK16#PeriPeriPotato twister Jeny Shah -
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week 16પેરી પેરી મસાલા સેન્ડવીચ Sejal Bhindora -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
પેરી પેરી ફ્લેવર્ડ બનાના સ્ટીક(Peri Peri Flavour Banana Stick Recipe In Gujarati)
#GA4#Week 16#પેરી પેરી મસાલા#cookpadgujarati#cookpadindia#Post ૨ SHah NIpa -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
-
પેરી પેરી મસાલા ચાટ પૂરી (Peri Peri Masala Chat Puri Recipe In G
પેરી પેરી મસાલો અને તેની ચાટ પૂરી#GA4 #Week 16પેરી પેરી મસાલો ઘરે બનાવી શકાય તે તૈયાર કરવો સરળ છે અને હેલ્થ માટે પન તે હેલ્થી છે Saurabh Shah -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
બનાનાફ્રેન્ચ ફ્રાઈસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#Week 6પેરી પેરી બનાના ફેનચ ફાઇસ Devangi Jain(JAIN Recipes) -
પેરી પેરી સ્પાયસી પોટેટો (Peri Peri Spicy Potato Recipe In Gujarati)
#GA 4#Week 16#piri piri Tejal Rathod Vaja -
-
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
#બટેટા ક્રચી ચિપ્સ(bataka chips in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિકમિલ#ફ્રાઇડઆપડે બહાર જે ફ્રેચ ફ્રાયડ કહીએ, ફિંગર ચિપ્સ કહીએ, પોટેટો ચિપ્સ કહીએ, તે એકદમ બહાર જેવી ક્રિસ્પી જે 2 કલાક સુધી એવી ને એવી ક્રિસ્પી રહેશે ને શુદ્ધ ઘરની બનાવેલી આપડે ખાઈ શકીશુંNamrataba parmar
-
-
-
-
-
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14339947
ટિપ્પણીઓ