પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ કાઢી લો અને લાંબી સમારી લો. પછી તેલ ગરમ કરવા મૂકો સમારેલ ચિપ્સને તપકિરમાં રગદોળીને તળી લો. ત્યાર બાદ પેપર પર કાઢી લો.
- 2
પછી તેમાં મીઠું, મરચું પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી લો.તો તૈયાર છે પોટેટો ચિપ્સ. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પોટેટો સ્પાઈસી ચીપ્સ (Potato Spicy Chips Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6 Shah Prity Shah Prity -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
-
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ માં ધૂમ વેચાણ કરતી આઈટમ અને નાના મોટા સૌની પ્રિય એવી બટાકા ની ચિપ્સ..ફ્રેન્ચ ફ્રાઈસ પણ કહેવાય છે. Sangita Vyas -
-
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
-
ફરાળી પોટેટો ચિપ્સ (Farali Potato Chips Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
કારેલા ની છાલ અને કાચી કેરી ના મુઠીયા (Karela Chhal Raw Mango Muthia Recipe In Gujarati)
#WEEK6#MBR6#cookpadindia#cookpadGujarati Krishna Dholakia -
ફરાળી પોટેટો ચિપ્સ (farali potato chips recipe in gujarati)
#નોથૅ આજે અગિયારસ છે તો મે ફરાળમા બનાવી છે . Devyani Mehul kariya -
આલુ ચીઝ સ્ટફ્ડ પરાઠા (Aloo Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#week6#WPR#CookpadTurns6 Harsha Solanki -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16637069
ટિપ્પણીઓ