રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી નાખી અડધો કપ ખાંડ નાખો ઘટ ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહો
- 2
ચાસણી તૈયાર થઇ જાય પછી તેમાં મગફળી નો ભૂકો નાખી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
મિશ્રણમાંથી થોડુંક મિશ્રણ અલગથી કાઢી તેમાં ડ્રાયફ્રુટ નાખો અને મિક્સ કરો
- 4
પેનમાં જે મિશ્રણ છે તેમાં ચપટી ફૂડ કલર નાખી મિક્સ કરો
- 5
હવે એક પ્લાસ્ટિક લઈ તેની પર કલરવાળું પોષણ નાખી વેલણથી વણો તેની પર ડ્રાયફ્રુટ વાળુ પોષણ નો રોલ કરી મૂકો
- 6
હવે રોલને પ્લાસ્ટિક સાથે જ લઈ રોલ વાળતા જાવ અને ફ્રીઝ માં દસ મિનિટ માટે સેટ કરવા મૂકો સેટ થઈ જાય પછી તેના પીસીસ કરે સર્વ કરો ઉપરથી ગાર્નીશિંગ માટે ડ્રાયફ્રુટ નો ભૂકો નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
-
અનાર બરફી (Anar Barfi Recipe In Gujarati)
#RC3 દાડમ ખાવા ના બહુ ફાયદા છે.દાડમ થી લોહી ની કમી ને નિવારી શકાય છે અને કુદરતી લોહી ને વધારી શકાય છે. Bhavini Kotak -
-
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
-
-
-
ડાર્ક રેડ વેલ્વેટ ચોકો કોફી (Dark Red velvet Choco Coffee Recipe In Gujarati)
#goldenapron3#week9#એપ્રિલ Heeta Vayeda -
-
-
-
-
-
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
બરફી(barfi recipe in gujarati)
આ ડીસ રાજસ્થાન ની છે, પણ મેંહેલ્થી બનાવી છે, જેમાં જીન્જર પાઉડર,,ફ્રાય ગુંદર , રોસ્ટ મખાણા પાઉડર નાખીયો છે Jarina Desai -
ત્રિરંગી ડ્રાયફ્રુટ બરફી (Tricolor Dryfruit Barfi Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #barfi #TR #dryfruitbarfi .હર ઘર ત્રિરંગા #mawa, #milk. Bela Doshi -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)
#winter Recipe#winter fruit#Cookpadturns6 Ashlesha Vora -
-
ત્રિરંગી અખરોટ ની બરફી (Tirangi Walnuts Barfi Recipe in Gujarati)
#Walnuts હેલો ફ્રેન્ડ્સ, આજરોજ તમારી સાથે મારે નવી ઈનોવેટિવ રેસિપી લઈને આવી છું. આશા છે તમને જરૂર ગમશે.... અત્યારે આ શિયાળાની સિઝનમાં બધા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ખૂબ મજા આવે છે. અને તેમાં પણ અખરોટમાં સારા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગાજર હલવા બરફી (Gajar Halwa Barfi)
#લવ#14ફેબ્રુઆરી ની રેસીપીહેપ્પી વેલેન્ટાઈન ડે કૂકપેડમે આજે ગાજર હલવા બરફી બનાવી છેહૂ આજે મારા હસબન્ડ જોડે 12મો વેલેન્ટાઈન ઉજવી રહી છૂ મારા લવ મૈરેજ થઈલ છે અને મારા મૈરેજ ને 6વષૉ ચાલી રહ્યું છે મારા હસબન્ડ ને મારી આ રેસીપી બો ભાવે છે એટલે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છં Hina Sanjaniya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048440
ટિપ્પણીઓ