કેસર કાજુકતરી
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુને મિક્સરમાં પીસીને પાવડર કરી લો અને ચારણીમાં ચાળી લો
- 2
એક કઢાઈમાં 1 કપ ખાંડ અને અડધો કપ પાણી નાખીને ખાંડ ઓગળે અને એક ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહો ખાંડ ઓગળી જાય અને ઊભરો આવી જાય તો એમાં પાણીમાં પલાળેલો કેસર અને પાણીમાં પલાળેલો ફુડ કલર મિક્સ કરો
- 3
બે તારની ચાસણી થાય ત્યાં સુધી કુક કરી લો ચાસણીને ચેક કરવા માટે આંગળી અને અંગૂઠા પર થોડુંક ચાસણી લેવાની અને ખેંચવાનું એકલાંબો તાર થઈ જાય તો સમજવાનું કે ચાસણી થઈ ગઈ છે અને બીજી રીત છે ડીશ માં એક ચાસણીનું ટીપું નાખો ફેલાય નહીં તો તમારી ચાસણી રેડી થઈ ગઈ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
-
કેસર કાજુકતરી
#કેસર કાજુકતરીવાર-તહેવાર હોય એટલે ગુજરાતી પરિવાર અનેક જાતની મીઠાઈ બનતી હોય છે કાજુ કતરી પણ બનાવતા હોય છે એમાં કેસર ઉમેરીએ તો કેસર કાજુ કતરી બની જાય છે તો ચાલો બનાવીયે કેસર કાજુ કતરી ... Kalpana Parmar -
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
કાજુ ના સ્વીટ કમળ
મિત્રો તમે કાજુ ની બહુ બધી સ્વીટ ખાધી હશે...સુ તમે ક્યારે માવા ક ઘી વિના ની સ્વીટ ખાધી છે....આજે હું તમારા માટે એકદમ હેલ્થી સ્વીટ લાવી છું... બનાવમાં એકદમ સરળ છે Urvi Ramani -
-
-
ચોકલેટ લેયર કાજુ કતરી(Chocolate layer kajukatli recipe in gujarati)
#GA4#Week10#Chocolateકાજુ કતરી નાના મોટા સૌને ભાવે એવી મિઠાઈ છે. પણ આપડે તેની ઉપર ચોકલેટ નું લેયર બનાવીએ તો દેખાવ માં તો સરસ લાગે છે અને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે.અને નાના બાળકો ને તો ચોકલેટ વાળી કાજુ કતરી ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
-
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
-
સ્વીટ ખાજા
#ઇબુક#પોસ્ટ-26#દિવાળીસ્વીટ ખાજા એ ઓરિસ્સાની સ્વીટ છે અને એને ભગવાન જગન્નાથને ભોગ લગાવવા માટે બનાવવામાં આવે છે Kalpana Parmar -
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
-
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
-
-
-
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ2જલેબી એક એવી સ્વીટ છે ને ખમીર લાવી ને બનાવવા મા આવે છે. આજે હું ઇન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરીશ..ઇન્સ્ટન્ટ રેસીપી રવા, મેંદા, ચોખા આ બધાય લોટ માંથી બનાવી શકાયઃ છે. એકલા મેંદા માંથી તથા અડધો મેંદો અને અંડધો ચોખા નો લોટ વાપરી ને પણ કરી શકાયઃ છે. 3/4 કપ ચોખા નો લોટ અને 1/4 મેંદો લઇ ને પણ બનાવી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
ગુલાબ જામુંન (Gulab Jamun Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ 1# કાલા ગુલાબ જાબુન# હોમ મેડ ખોયા ( માવા) દિવાળી સ્પેશિયલ Shah Leela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10918066
ટિપ્પણીઓ