ખજુર રોલ(khajur roll recipe in Gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1કિગ્રા ખજુર
  2. 4ચમચિ ઘી
  3. 1 કપમિકસ ડ્રાઈ ફ્રુટ
  4. 1વાટકિ ઝિણુ કોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ખજુર માથી ઠડિયા અલગ કરવા.જરા ઘી મુકી ડ્રાઇ ફ્રુટ 1 મિનિટ માટે શેકવુ.

  2. 2

    ઘી ગરમ મુકી ખજુર નરમ થાય ત્યા સુધી શેકવો.

  3. 3

    તેમા ડ્રાય ફ્રુટ કોપરા નુ ખમણ એડ કરવુ.મિકસ કરવુ.

  4. 4

    ત્યાર બાદ એક ફોઈલ પેપર પર ઘી લગાવિ મિશ્રણ ને પાથરવુ.તેના પર થોડુ ખમણ સ્પેડ કરવુ રોલ કરવો

  5. 5

    10 મિનિટ ફ્રિજ મા મુકવુ.પછી રોલ કટ ને કટ કરવો.

  6. 6

    રેડિ છે ખજુર રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes