ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખજૂર માંથી બીયા કાઢી નાખો
- 2
પછી એક કઢાઈ માં ઘી નાખો થોડું ઘી ગરમ થાય એટલે એમાં ડ્રાય ફ્રુટ નાખી સેકો.
- 3
ડ્રાય ફ્રુટ સેકાય જાય પછી એમાં ખજૂર ઉમેરી બધું મિશ્રણ બરાબર મિક્સ કરીલો.
- 4
એક થાળી માં થોડું ઘી નાખી અને ગ્રીસ કરી લો અને અને ખજૂર ડ્રાય ફ્રુટ મિશ્રણ ને બરાબર પાથરી લો.
- 5
થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે અને દિયા નો શેપ્ આપો અથવા લડો યા પછી બરફી ની જેમ સર્વે કરો તો ટાયર છે ડ્રાય ફ્રુટ ખજૂર દિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર પીનટ રોલ (Khajur Peanuts Roll Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#પોસ્ટ૨આ એક ખાંડ ફ્રી રેસીપી છે. જેમાં ખાંડ કે ઘી નો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેથી દરેક લોકો માટે આ સારું રહે છે. અને સહેલાઇ થી મળી રહેતી વસ્તુ માંથી બની જઈ છે. તમે પણ આ રેસીપી જરૂર બનાવો. Uma Buch -
-
ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati# ડ્રાયફ્રૂટ્#Dryfruit Cookpad 4th birthday celebration માં ડ્રાયફ્રૂટ્ નો ઉપયોગ કરી વાનગી બનાવવાં માટે મે ખજૂર ડ્રાયફ્રૂટ્ રોલ ની પસંદગી કરી. કારણ કે એક તો સ્વીટ હોવું જોઈએ અને હેલ્થી પણ ...સાથે ખુબ જ ઠંડુ વાતાવરણ છે તો એના માટે બેસ્ટ હેલ્થી આ રેસિપી બનાવી... Twinkal Kalpesh Kabrawala -
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
-
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14043410
ટિપ્પણીઓ