ખુરમા(Khurma Recipe in Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 સર્વિંગ્સ
  1. ચોપ્ડ ડ્રાય ફ્રુટસ (કાજુ, બદનમ, પિસ્તા, અખરોટ, કીશમીશ)
  2. 100 ગ્રામખજૂર
  3. 5-6 નંગચારોળી
  4. 150 ગ્રામમીઠી સેવ માટેની રોસ્ટડ સેવ
  5. 2 ટેબલસ્પૂનઘી
  6. 500મી.લી. દૂધ
  7. પલાળેલ કેસર
  8. ચપટીજાયફળ પાઉડર
  9. 2 નંગઇલાયચી
  10. કન્ડેશ્ડ મીલ્ક (ઓપ્શનલ)
  11. 5 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક કડાઇ માં ઘી ગરમ કરો. તેમાં ચોપ્ડ ડ્રાય ફ્રુટ, ચારોળી અને ખજૂર ઉમેરો. તેને 2 મીનીટ સુધી રોસ્ટ કરી લ્યો.

  2. 2

    પછી તેમાં દૂધ ઉમેરો. તેમાં જાયફળ પાઉડર અને ઇલાયચી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો.

  3. 3

    હવે તેમાં પલાળેલ કેસર કરો. તેમાં ખાંડ કરી મીશ્રણ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    ત્યારબાદ તેમાં રોસ્ટડ સેવ અને કન્ડેશ્ડ મીલ્ક ઉમેરો.

  5. 5

    ડ્રાય ફ્રુટ અને કન્ડેન્શ્ડ મીલ્ક થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

ટિપ્પણીઓ

Similar Recipes