કોફતા કરી(Kofta curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાટાને બાફી અને બટાકા છુંદી નાખો. હવે પનીર છીણી લો. હવે તેમાં મીઠું અને કોથમીર નાખી તેમાં 2 ચમચી કોર્નફ્લોર નાંખો અને તેમાંથી કોફ્તા બનાવો.વચ્ચે કાજુ અને કિસમીસ નાખો.
- 2
હવે બધા કોફ્તા ને ફ્રાય કરો. હવે બીજી પેનમાં થોડું તેલ નાંખો અને તેમાં ડુંગળી નાખો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કરી લો. હવે તેમાં ટામેટાં નાંખી દો અને 7-8 મિનિટ સુધી થવા દો. હવે તેમાં લસણ નાખો.
- 3
હવે તેને થોડા સમય માટે ઠંડુ થવા દો અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવો.હવે એક પેનમાં થોડું તેલ નાંખો અને તેમાં પેસ્ટ નાખો. તેને થોડોક સમય માટે રાંધવા દો અને ત્યારબાદ તેમાં કસ્તુરી મેથી ઉમેરો.
- 4
હવે છેલ્લે તેમાં કોફ્તા નાંખો.પછી તેમાં ક્રીમ નાખો. તમારી કોફ્તા કરી પરાઠા સાથે પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
શામ સવેરા કોફતા કરી (shaam savera kofta curry Recipe in Gujarati)
#GA4#Week17#cheese Niral Sindhavad -
-
-
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1#week1#goldenapron3#week25#mailkmaid Kinjal Shah -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
-
-
શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)
#GA4#week20#cookpadindia શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે. કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી... Twinkal Kalpesh Kabrawala -
-
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
-
-
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14059750
ટિપ્પણીઓ