ચોકલૅટ ગ્રેનોલા બર (Chocolate granola bar recipe in Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#GA4
#Week10
#chocolate
હેલ્થી એન્ડ ટેસ્ટી સ્વીટ ડાયાબિટિક પેસન્ટ માટે.

ચોકલૅટ ગ્રેનોલા બર (Chocolate granola bar recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week10
#chocolate
હેલ્થી એન્ડ ટેસ્ટી સ્વીટ ડાયાબિટિક પેસન્ટ માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરોલ્ડ ઓટ્સ
  2. 1/2 કપપિનટ બટર
  3. 3 ટેબલ સ્પૂનમધ
  4. 1/2 ટેબલ સ્પૂનતજ નો પાઉડર
  5. 4 ટેબલ સ્પૂનચોકલૅટ મેલ્ટેડ
  6. 1/3 કપઅળસી નો પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનચીઆ સીડ પાઉડર
  8. 1/4 કપકોપરું
  9. 1/2 કપરોસ્ટેડ બદામ
  10. 2 ટેબલ સ્પૂનકોકોનટ તેલ
  11. 1 ટી સ્પૂનવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં પિનટ બટર, મધ અને 2 ટેબલ ચમચી કોકોનટ તેલ ઉમેરી ક્રીમ જેવી પેસ્ટ થાઈ ત્યાં સુધી ચડવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઓટ્સ, કોપરું,ચીઆ સીડ પાઉડર, અળસી પાઉડર, ચોકલૅટ, તજ પાઉડર અને વેનીલા એસેન્સ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    પછી એક ડીશમાં બાર ના શેપમાં પાથરી લો. ત્યાર બાર ઉપરથી મેલ્ટેડ ચોકલૅટ ડ્રિઝલ કરી લો. સેટ થઇ જાય પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

ટિપ્પણીઓ

Similar Recipes