ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક(Chocolate chips milk shake recipe in gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4.
#Week10
#chocolate.
#post.3

Recipe no 113.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામફુલ ક્રીમ દૂધ
  2. 4 ચમચીડ્રિંકિંગ ચોકલેટ
  3. ચમચીકોકો પાઉડર
  4. 1ડાર્ક ચોકલેટ
  5. 1કોફી નાનુ પેકેટ
  6. બેથી ત્રણ ચમચી સાકર
  7. સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  8. આઇસ્ક્રીમ ઉપર ડેકોરેશન માટે ચોકલેટ ની મોટી chips

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા દૂધમાં સાકર નાખી ને ઠંડુ કરીને ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકવું.

  2. 2

    દૂધને ફ્રિઝમાંથી કાઢીને એક વાસણમાં લઈ તેમાં ડ્રિંકિંગ ચોકલેટ,કોકો પાઉડર, કોફી એડ કરવી અને હેન્ડ રોડ ફેરવો અને પછી તેમાં ચોકલેટ ની ચિપ્સ કરીને તથા ચોકલેટ ખમણીને તેમાં એડ કરવી.

  3. 3

    પછી એક ગ્લાસમાં અંદરના ભાગમાં ચોકલેટનું મિશ્રણ લગાવી તેમાં ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક એડ કરવો.

  4. 4

    ઉપરથી એડ કરવાથી ફ્લફી થશે. અને બાજુમાં લગાવેલા ચોકલેટનું મિશ્રણ સુપર દેખાશે.

  5. 5

    હવે ઉપર આઈસક્રીમ મૂકી અને તેના ઉપર ચોકલેટ ની મોટી મોટી ચીપ્સ ઉપર મૂકવી.

  6. 6

    આપણો ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes