ચાટ (Chaat Recipe in Gujarati)

Riddhi
Riddhi @cook_27144028

ચાટ (Chaat Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1-2 સર્વિંગ્સ
  1. 1 કપકોર્ન ફ્લેક્સ
  2. 1મીડીયમ કાંદો જીણો સમારેલો
  3. 1મીડીયમ ટમેટુ જીણુ સમારેલુ
  4. 1 ટી સ્પૂનસનચળ
  5. 1 ટી સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનચાટ મસાલો
  7. નમક સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનખજુર આંબલી ની ચટણી
  9. 1 ટી સ્પૂનલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક બાઉલમાં કોર્ન ફ્લેક્સ લો

  2. 2

    તેમા કાંદો, ટમેટુ અને બધા જ મસાલા ઉમેરી મીકસ કરી લો

  3. 3

    પછી તેમા બન્ને ચટણી ઉમેરી મીકસ કરી લો.

  4. 4

    કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi
Riddhi @cook_27144028
પર

Similar Recipes