રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદા ને ચારણી થી ચાળી લેવું. હવે તેમાં મીઠું,તેલ અને ઘી નું મુઠી પડતું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.
- 2
ત્યારબાદ લોટમાંથી નાના નાના લુઆ કરી પાતળી પૂરી વણી લેવી. હવે પૂરી પર ચમચી થી કાપા પાડી ગરમ તેલ માં કિસપી અને ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું.
- 3
ત્યારબાદ પ્લેટ માં પૂરી ગોઠવી ઉપર ડુંગળી,ટામેટા,બટાકા,મીઠું છાંટી ઉપર લીલી ચટણી, ખજૂર ની ચટણી અને મીઠું દહીં નાંખી ઉપર લાલ મરચું અને ચાટ મસાલો છાંટી સેવ,દાડમના દાણા અને કોથમીર ઉમેરી સવ કરવું.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
કટોરી પાપડી ચાટ (Katori Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadindia Sneha Patel -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16080594
ટિપ્પણીઓ (2)