પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ પાપડી પૂરી
  2. નાના બાફેલા બટાકા
  3. ૨ ચમચીસમારેલ ડુંગળી
  4. ૨ ચમચીચાટ મસાલો
  5. લીલી ચટણી જરૂર મુજબ
  6. ખજુર-આંબલી ની ચટણી જરૂર મુજબ
  7. લસણ વાળી લાલ ચટણી જરૂર અનુસાર
  8. સેવ જરૂર મુજબ
  9. થોડી કોથમીર
  10. દહીં જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાટાને એક બાઉલમાં લઇ તેમાં ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લો અને બટાટાને સરખી રીતે મેશ કરી લો.

  2. 2

    હવે પાપડી પૂરીને એક પ્લેટમાં લઇ તેના પર આ બટાકા વાળું મિશ્રણ મુકો. હવે તેના પર દહીં, લીલી ચટણી, ખજુર-આંબલીની ચટણી, લસણ વાળી લાલ ચટણી, મુકો.

  3. 3

    હવે તેના પર થોડી ડુંગળી મુકો. હવે તેના પર થોડી સેવ નાખી, ચાટ મસાલો છાંટો.

  4. 4

    પછી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes