સેવ(sev Recipe in Gujarati)

Daksha Vaghela @cook_24781368
એકદમ ગરમ ચા જોડે લસણીયા સેવ ખાવાની મજા પડી જાય
સેવ(sev Recipe in Gujarati)
એકદમ ગરમ ચા જોડે લસણીયા સેવ ખાવાની મજા પડી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક તપેલી લો તેની અંદર ચણા નો લોટ ચાળીલો
- 2
પછી તેની અંદર મીઠું હળદર લસણ વાટેલું 1/2વાટકી પાણી નાખી બરાબર હલાવો
- 3
પછી દસ મિનિટ સુધી ઢાંકી રહેવાદો પછી સેવ પાડવા નો સંચો લો પછી તેની અંદર લોટ નૂ મીશ્રણ નાખો
- 4
એક કડાઇ મા તેલ મૂકી સેવ પાડો પછી એક ડીશ માં કાઢી નાખો અને ઉપર મરી પાઉડર નાખો તો તૈયાર છે એકદમ ટેસ્ટી લસણીયા સેવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
કાઠીયાવાડી એકદમ ટેસ્ટી સેવ ટામેટાં નૂ શાક (Kathiyawadi Style Sev Tomato Sabji Recipe In Gujarati)
એકવાર બનાવજો મસ્ત બને તેની જોડે બાજરી નો રોટલો હોય તો ખાવાની મજા પડી જાય Daksha Vaghela -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પાલક ના થેપલા(palak na thepla recipe in gujarati)
#સાતમચોમાસામાં તો ખાવાની મજા પડી જાય બાળકો ના મનપસંદ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ઠંડીની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય એવા વડાપાવ Falguni Shah -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
જીરાપૂરી(jira puri recipe in Gujarati,)
#સુપરશેફ2#week2નાસ્તામાં ચા સાથે ખાવાની મજા પડી જાય Davda Bhavana -
-
-
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
સેવ (Sev Recipe In Gujarati)
આપણે મોટે ભાગે સેવ બહારથી લાવતા હોઈએ છીએ પણ ઘરે પણ માત્ર ૨ ઘટકો થી આ સેવ ખૂબ સરસ બને છે Krishna Joshi -
ખારી સુવાળી પુરી (Salted Sunvadi Puri Recipe In Gujarati)
ઉત્તરાયણ માં ચીક્કી ની જોડે નાસ્તો પણ બનાવવાનો હોય છે. આજે ખારી સુવાળી બનાવી છે અને એને ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા આવે. Richa Shahpatel -
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)
આજે મે મારી ૮ મહિના ની ડોટર માટે સેવ ઘરે બનાવી. Hiral Shah -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ઠંડીની સીઝનમાં Falguni Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14117073
ટિપ્પણીઓ