ભરથું (Bharthu Recipe in Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચથી છ લોકો
  1. 1 કિલોઓળાના મોટા રીંગણા
  2. 250 ગ્રામ ગ્રામ લીલી ડુંગળી
  3. ૭થી ૮ નંગ ટામેટાં
  4. એક ચમચી લસણની ચટણી
  5. 1 ચમચીધાણાજીરું
  6. જરૂર મુજબ મરચું
  7. એક ચમચી હળદર
  8. ટેસ્ટ પ્રમાણે મીઠું
  9. બે થી ત્રણ તેલ વઘાર માટે
  10. ગાર્નીશિંગ માટે કોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણા મોટા લેવા ત્યારબાદ તેને બરાબર ધોઈ નાખવા પછી તેમાં વચ્ચે કાપો પાડી તેલ ચોપડવું ત્યારબાદ ડુંગળીને ટામેટાં જીણા જીણા સમારી લેવા

  2. 2

    પછી રીંગણાની શીખવા ગેસ ઉપર અથવા ચૂલામાં પણ શેકી શકાય શેકાઈ જાય પછી રીંગણાની ઉપરની છાલ કાઢીને તેને ચમચી વડે છુંદો કરો

  3. 3

    ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી લસણ ની ચટણી તેમજ ટામેટાં ઝીણા સમારેલા નાંખીને સાંતળવું ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરવા પછી તેમાં રીંગણાના નાખીને હલાવો પછી તે ચડી જાય પછી તેને ઉતારી લેવો

  4. 4

    અને તેને કોથમરી ગાર્નીશિંગ કરો. અને તેને રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes