પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીની તથા ટમેટાની અલગ અલગ પેસ્ટ કરો પછી આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવો
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો તેને એક મિનિટ સાંતળો પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખો પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખો બે મિનિટ ચડવા દો પછી તેમાં બધા મસાલા મીઠું મરચું હળદર ધાણાજીરૂ પંજાબી ગરમ મસાલો નાખો પછી તેમાં મગજતરી ના બી અને ખસખસની પેસ્ટ નાખો પછી બધું બરાબર ઉકળવા દો
- 3
ગ્રેવી એકદમ સરસ ઊકળી જાય પછી તેમાં પનીરને ખમણી ને નાખો પછી તેને બે મિનિટ ધીમા તાપ પર ચડવા દો બે મિનીટ પછી ગેસ બંધ કરી દો અને કોથમીર વડે ગાર્નિશ કરો તૈયાર છે પનીર ભુરજી ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી ટ્રાય કરશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવુંએક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6 Charmi Shah -
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
-
-
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#G4A#Week24પનીર ઘરે બનાવી ને એકદમ રેસ્ટોરેન્ટ જેવી જ પનીર ચીલી ની સબ્જી બનાવી છે જે મારા પરિવાર ને ખૂબ ભાવે છે જે બહુ ઓછા ખર્ચમાં બની જાય છે અને એકદમ રેસ્ટોરેન્ટ જેવીજ ઘરે બને છ છે. Komal Batavia -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912821
ટિપ્પણીઓ (2)