લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ત્રણથી ચાર લીલી ડુંગળી
  2. ટામેટાં બે
  3. 1 મોટી કાકડી
  4. કેપ્સીકમ
  5. થોડો લીંબુનો રસ નાખવો હોય તો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ગાજર
  8. ચાટ મસાલો
  9. કોથમરી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજીટેબલ ને ઝીણા જીણા કટ કરી લો.

  2. 2

    તેમાં ચાટ મસાલો નમક અને લીંબુ નાખી બાઉલમાં ભરી લો.

  3. 3

    તેના ઉપર ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો તો તૈયાર છે ડુંગળીનું મિક્સ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes