સ્થિર-ફ્રાય બીન સ્પ્રોઉટ્સ વિથ તોફુ(Stir-fry Bean Sprouts with Tofu)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

સ્થિર-ફ્રાય બીન સ્પ્રોઉટ્સ વિથ તોફુ(Stir-fry Bean Sprouts with Tofu)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 people
  1. ૨૫૦ ગર્મ્સ બીન સ્પ્રોઉટ્સ
  2. 1medium ટોફુ
  3. ૨ ટેબલસ્પૂનસોયા સોસ
  4. ટેબલસ્પૂનસ ઓઇલ
  5. હળદર નાનો જથ્થો
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટોફુ ને નાના ટુકડા કાપો, પછી એક કડાઈ માં ૩ ટેબલસ્પૂન ઓઇલ અડદ કરો, એકવાર તેલ ગરમ થાય ત્યાં કટ કરેલા તોફુ ને અડદ કરવાનું.

  2. 2

    ટોફુ ને ફ્રાય કરવાનું પછી હલ્દી અડદ કરવાનું (small amount) અને સોયા સોસ ને અડદ કરવાનું,

  3. 3

    પછી તોફુ ને ફ્રાય કરવાનું, એન્ડ બીન સ્પ્રોઉટ્સ ને અડદ કરવાનું તે જ સમયે મીઠું ઉમેરો (સ્વાદ અનુસાર) મિક્સ કરીને,

  4. 4

    ડાકનું કવર કરીને કૂક થવાદો (થોડા સમય માટે). પછી ગેસ બંધ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર

Similar Recipes