ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાતના બે કપ નવશેકું પાણી લઈ એમાં એક કપ સાફ કરી પાણી થી ધોઈ ને મગ પલાળી રાખો.સવારે બધું પાણી નિતારીને એક એરટાઈટ ડબ્બામાં ભરી દો.બીજા દિવસે સવારે આ મગ સરસ કોટા ફૂટીને ફણગાવેલા તૈયાર થઇ જશે.
- 2
એમાં કાચા જ ખાવા હોયતો લીમ્બુ,મીઠું,મરચું નાખીને ખાય શકાય પણ વઘાર કરી ને ખાઈએ તો સ્વાદ વધી જાય છે.
- 3
એના માટે એક વાસણમાં તેલ ગરમ કરી એમાં મગનો વઘાર કરો અને બધા મસાલા નાખીને પાણી નાખી થોડી વાર પાકવા દો.થઈ જાય ત્યારે એમાં લીમ્બુ નાખીને કોથમીર છાટી ને પીરસો. તૈયાર છે શિયાળામાં વધુ ખવાતી ડીશ.મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
-
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ નો ભાત. (Sprouted mung rice recipe in gujarati)
#GA4#Week11#sprout. આ મગ નો ભાત બનાવવા માટે મે મગ ને ૮ થી ૯ કલાક પલાળીને રાખ્યા હતા પછી એક ચારણી માં નીતારીને ૮ થી ૯ કલાક રેહવા દીધા એટલે મગ માં સરસ ફણગા ફુટી નીકળ્યા. પછી મે કાલે ફણગાવેલા મગ નો ભાત બનાવ્યો. કઠોળમાં વિટામિન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. sneha desai -
ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sproutsઆપના શરીર ને પ્રોટીન અને વિટામિનનું સલાડ તૈયાર થઈ ગયું આપણા શરીરના બહુ જ લાભદાયક છે Mamta Khatsuriya -
-
-
-
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)
#GA4#Week11#Sprout Daksha Bandhan Makwana -
-
ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ મને બહુ ભાવે છે. Smita Barot -
-
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128679
ટિપ્પણીઓ