મઠનું શાક(sprouted moth sabji recipe in gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપ-ફણગાવેલા મઠ
  2. 1 ટીસ્પૂન-લાલ મરચું પાઉડર
  3. 1/2 ટીસ્પૂન-હીંગ જીરું
  4. 1/2 ટી સ્પૂન- હળદર પાઉડર -
  5. 1 ટીસ્પૂન-લાલ મરચાનો પાઉડર
  6. 1 ટીસ્પૂન-ધાણાજીરું પાઉડર
  7. 1 ટીસ્પૂન-લીંબુનો રસ
  8. 1/4 ચમચી - લસણની પેસ્ટ
  9. 1-ટોમેટો પેસ્ટ
  10. 1ડુંગળી સમારેલી-
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 2 ટીસ્પૂન-તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મઠને 6 - 7 કલાક પલાળી ચારણીમાં નિતારી ઉપર ઢાંકણાથી ઢાંકી ગરમ જગ્યાએ આખી રાત રાખવા.જેથી બીજે દિવસે ફણગા ફૂટી જશે.

  2. 2

    એક કુકર માં તેલ મુકો, હિંગ જીરું નાખો,લસણ ની પેસ્ટ નાંખો અને સાંતળો.

  3. 3

    હવે તેમાં ડુંગળી નાખો, ટામેટાં નાંખો અને સાંતળો.

  4. 4

    હવે તેમાં બધા મસાલા નાંખો મિક્સ કરો અને મઠ નાખો મિક્સ કરો.

  5. 5

    મઠ નાખી તેમાં લીંબુ રસ નાખો.પાણી નાખો કૂકર બંધ કરી 1 સિટી કરી લો.

  6. 6

    રેડી છે મઠ નું શાક કોથમીર નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes