રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અરબી ને બરાબર ધોઈ અને એક સીટી વગાડી લેવી. ત્યાર બાદ તેની છાલ ઉતારી તેના લાંબા પીસ કરી અને તેલમાં તળી નાખવા.
- 2
ત્યાર બાદ તેમાં લાલ મરચા પાઉડર,મીઠું, આમચૂર અને ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેને ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
અરબી ફ્રાય(Arbi Fry Recipe in Gujarati)
#GA4 #week11 #arabiઅળવી ની ગાંઠ નો ઉપયોગ કરીને આ વાનગી બનાવવામાં આવી છે. જેને તમે નાસતા માં કે સાઇડ ડીશ તરીકે લઈ શકો છો. તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકાય છે. મેં શેલો ફ્રાય કરીને બનાવી છે પણ ડીપ ફ્રાય પણ કરી શકાય છે. Bijal Thaker -
-
અરબી ની કઢી(Arbi kadhi recipe in Gujarati)
અરબી ની કઢી સાઉથ ઇન્ડિયન રીતે બનાવી છે. જલ્દી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે સાથે ખાવામાં અલગ ટેસ્ટ પણ આપે છે. આ કઢીને તમે જીરા રાઈસ સાથે ખાઈ શકો છો અથવા તો એકલી પણ એ ખુબ જ સરસ લાગે છે. મેથી નો ટેસ્ટ આ કડીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારી ખૂબ જ ફેવરિટ છે આ કળી.#GA4#Week11#ARABI Chandni Kevin Bhavsar -
અરબી મસાલા(Arbi Masala Recipe In Gujarati)
કેટલીક શાકભાજીઓને માન્યતા નથી મળતી જેની તેઓ લાયક છે. અમે ફક્ત કેટલીક શાકભાજીને વળગી રહીએ છીએ અને કેટલીક અવગણના કરીએ છીએ. મને લાગે છે કે અરબી જે અંગ્રેજીમાં ટેરો રૂટ તરીકે ઓળખાય છે તે કેટેગરીમાં આવે છે. લોકો તેની ચિપ્સ બનાવે છે પરંતુ જ્યારે તેને ફેન્સીયર બનાવવાની વાત આવે છે, ત્યારે અમે તેના વિશે વિચારતા નથી. ચિપ્સમાં કંઈપણ ખોટું નથી, જ્યારે તે તંદુરસ્ત વિકલ્પોની વાત આવે છે, બટાકા ચિપ્સ કરતા અરબી ચિપ્સ વધુ સારી હોય છે. તેમાં બટાકા કરતા 30% ઓછી ચરબી અને ફાઇબર હોય છે. જો તમારી પાસે ફાઇબરનું પૂરતું સ્તર છે જે ટેરો રુટ છે Linsy -
ફ્રાય એગપ્લાન્ટ (Fry Eggplant Recipe in Gujarati)
#GA4#WEEK9#EGGPLANT#COOKPADGUJRATI#COOKPADINDIA લેબેનન અને તુર્કી ની મૂળ વાનગી ફ્રાય એગપ્લાન્ટ સ્વાદ માં એકદમ ફ્લેવર્સ ફુલ હોય છે.અને ઝડપ થી તૈયાર થઈ જાય છે. મેં અહીં ભારતીય મસાલા સાથે તૈયાર કરેલ છે, ખુબ જ સ્વાદિષ્ટ આ ડીશ તૈયાર થઈ છે. Shweta Shah -
સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)
#GA4#Week11#sweet potato Rupal Shah -
-
દમ અળવી(અરબી)(Dam arbi recipe in gujarati)
#GA4#Week11અળવી બારેમાસ થતી વનસ્પતિ છે,પણ ઉનાળા અને ચોમાસા દરમ્યાન વધારે ઉગે છે. જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ અને પાંદડાં બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.અરબીમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેમ કે ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન એ, સી, કેલ્શિયમ અને આયર્ન. આ સિવાય તેમાં પુષ્કળ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ છે.અરબી સામાન્ય આહાર સાથે સાથે ઉપવાસમાંમાં પણ લઈ શકાય છે તો ચાલો આજે આપણે બનાવી દમ અરબી નું શાક. Bansi Kotecha -
-
-
-
-
આમળા ફ્રાય (Amla Fry recipe in Gujarati)
#GA4#week11#amla#MW1આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. તે આપણા શરીર ની ઈમ્યુનિટી પણ વધારે છે.દરરોજ ના ભોજન સાથે આ આમળા ફ્રાય લઈ શકાય છે આમળા સાથે અહીં હીંગ, અજમો, મેથી પણ છે જેનાથી પાચનક્રીયા પણ સારી રહે છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14113132
ટિપ્પણીઓ (2)