રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મગ લો એને બે વખત પાણીથી ધોઇ દો પછી એમાં મગ ડૂબે એટલું પાણી રાખો અને 3-4 કલાક પલાળી રાખો.. પછી એને કપડાં માં બાંધી મૂકી દો સવારે ફણગા ફૂટી જશે..
- 2
હવે ડુંગળી ટામેટા જીણું કાપી લો.
- 3
હવે એક વાસણમાં તેલ વઘાર માટે લો અને એમાં જીરું નાખો.. જીરું નો કલર બદલાય એટલે ડુંગળી સાંતળી લો. પછી એમાં ટામેટા સાંતળી લો.. સંતળાઈ જાય એટલે એમાં મરચું હળદર મીઠું નાખી હલાવો.
- 4
હવે એમાં ફણગાવેલા મગ નાખી એને હલાવો એને એમાં લીંબુ, ચાટ મસાલો અથવા ગરમ મસાલો નાખી બરાબર હલાવો.
- 5
લીલા ધાણા ને મગ માં નાખો. મગ ને તમે ઝીણી સેવ અને જો ઉપર થી લીંબુ જોઈએ તો લીંબુ સાથે સર્વ કરી શકો છો.. તો તૈયાર છે મગ ના વૈઢા..
Similar Recipes
-
-
-
-
-
ફણગાયેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
હેલ્ધી મગ ચાટ(Mung chat recipe in Gujarati)
#GA4#week11#sprout આ સવારના નાસ્તામાં અને સલાડ તરીકે પણ વાપરી શકાય છે. જે હેલ્ધી નાસ્તો છે. તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)
#GA4#Week11#Sprout Daksha Bandhan Makwana -
-
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7 આજકાલ આપણા શરીરને વિટામિન્સ,પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી... આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ ને લીધે આપણા શરીરમાં તેની ઊણપ રહી જાય છે.. આપણે આપણા ડાયટ નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તેની સાથે સાથે આપણી દિનચર્યા અને પૂરતી ઉંઘ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.જે આપણને હેલ્થી રાખવામાં મદદરૂપ બને છે. અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો... દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે... મગ ને સાબુત મગ તરીકે પણ ઓળખાય છે.તેમા થી બે પ્રકાર ની દાળ બનાવામાં આવે છે. મગ ને સ્પ્લિટ કરી ને જે દાળ બંને છે તેને ફોતરાં વાળી દાળ કે હરી મૂંગ દાળ તરીકે ઓળખાય છે. હવે આ જ ફોતરાં વાળી દાળ ના ઉપર ના ફોતરાં મશીન દ્વારા દૂર કરવામાં આવે છે, તેને આપણે મગ ની મોગર કે યલો મૂંગ દાળ તરીકે ઓળખીએ છીએ.-મગ પોષક તત્વો થી ભરપુર છે.તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે-તે ખૂબ જ શક્તિવર્ધક છે.- મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી,સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં મૂંગ મસાલા કે મગ બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે..😇🤗 Nirali Prajapati -
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ મને બહુ ભાવે છે. Smita Barot -
-
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14123617
ટિપ્પણીઓ