હળદર મસાલા દૂધ (Golden milk recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#MW1

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સિઝન બદલાવાને કારણે શરદી,કફ, ઉધરસ જેવી તકલીફો ઊભી થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે રોજ રાતે હળદર-મસાલાવાળું દૂધ પીએ તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હળદરના અનેક ગુણો છે. અને બધાના રસોડામાં હળદર તો હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨ કપદૂધ
  2. ૧/૨ ચમચીમરી પાઉડર
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમધ
  5. 1 ટુકડોતજ
  6. ૧ નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    તેમાં દૂધ એડ કરી ગરમ કરો.

  3. 3

    દૂધમાં એક ઉભરો આવે એટલે તેને ગાળી અને ગરમ ગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes