ઈડલી (Idli Recipe in Gujarati)

Dev Pala
Dev Pala @cook_27176984

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

ઈડલી (Idli Recipe in Gujarati)

મદ્રાસ ની જૂની અને જાણીતી વાનગી ઈડલી નાના મોટા બધા ને ભાવે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ દાળ
  3. 1 કપરવો
  4. સંભાર માટે
  5. 1 કપતુવેર દાળ
  6. 1 નંગબટેટુ સમારેલ
  7. 1 નંગકાંદા સમરેલ
  8. 1 કપકોબી સમારેલ
  9. 1 કપટમેટુ સમારેલ
  10. 1 ચમચીઆદુ મરચાં પેસ્ટ
  11. સરગવાની 1 શીંગ
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ ચટણી પાઉડર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. સંભાર ના વઘાર માટે
  16. 1/2 ચમચીરાઈ
  17. 3-4લવિંગ
  18. 2-3 ટુકડાતજ
  19. 1 કપડુગલી સમારેલી
  20. 1ટમેટુ
  21. 1ટીરખી કઢીપતા
  22. સર્વ કારવા માટે નાળિયળ ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પહેલા ચોખા ને અડદની દાળ ને 5 થી 6 કલાક પલાળીને પીસી લો ત્યારબાદ તેમાં રવો એડ કરો

  2. 2

    પછી તુવેર દાળમાં બધા વેજીટેબલ નાખીને બાફીલો 4 સીટી કરો

  3. 3

    પછી ઇડલીના સ્ટેન્ડ માં તેલ લગાવી ને ખીરું મૂકી ઈડલી 7 મિનિટ માટે બાફવા મુકો

  4. 4

    દળ બફાઈ જાય પછી તેને પીસી વધાર કરો એક પેનમાં તેલ લઈ તેલ ગરમ થઇ પછી રાઈ નાખો પછી તજ, લવિંગ, નાખી પછી ડુંગળી સાંતળો ત્યારબાદ કઢી પતા નાખીને પીસેલી દાલ ઉમેરો ઉપરથી સંભાર મસાલો ઉમેરો ને મસાલા કરો

  5. 5

    પછી 7 મિનિટ દાળ ઉકળે પછી બાફેલી સરગવાની સીંગ ઉમેરો

  6. 6

    ઈડલી અને સંભાર થઇજાય પછી નાળિયળ ની ચટણી સાથે સર્વે કરો, તો તૈયાર છે ઈડલી સંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dev Pala
Dev Pala @cook_27176984
પર

ટિપ્પણીઓ

Similar Recipes