પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એ
અને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે.

પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એ
અને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
15 નંગ  બનશે
  1. 1 કપજાડા પોંઆ
  2. 1 કપદહીં
  3. 11/2 કપઈડલી નો રવો
  4. 3/4 ટી સ્પૂનમીઠું
  5. 2-21/2 કપપાણી
  6. 3/4 ટી સ્પૂનઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ
  7. સંભાર સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    પોંઆ ને ચાળી ને મિકક્ષર માં પાઉડર કરવો.

  2. 2

    એમાં દહીં નાંખી મીકસ કરવું.પછી ઈડલી નો રવો, મીઠું અને 11/2 કપ પાણી નાંખી મીકસ કરવું. 1/2 કલાક ઢાંકી ને રેસ્ટ આપવો.

  3. 3

    પછી અંદર ઈનો ફ્રુટ સોલ્ટ અને પાણી નાંખી ને હલકા હાથે મીકસ કરવુ.

  4. 4

    સ્ટીમર ને ગરમ મુકવું. ઈડલી ના મોલ્ડ ને ગ્રીસ કરવાં.પછી અંદર ખીરું મુકીને 15 મીનીટ સ્ટીમ કરવા રાખવું.

  5. 5

    ઈડલી સ્ટીમ થઈ જાય પછી પ્લેટ માં કાઢી ને સર્વ કરવી.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes