ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491

ઈડલી ગોળી બે ચટણી મીઠો લીમડો ની ને શીગ મરચા ની

ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)

ઈડલી ગોળી બે ચટણી મીઠો લીમડો ની ને શીગ મરચા ની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 1 વાટકો ચોખા નો લોટ
  2. વઘાર માટે
  3. મીઠો લીમડો
  4. 2 ચમચી તેલ
  5. 1 ચમચીરાઈ જીરૂ
  6. 2 ચમચીસંભાર મસાલો
  7. 1 વાટકો પાણી
  8. 1/2 ચમચી તેલ ઘી
  9. સ્વાદ અનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ ને ચારણી થી ચાળી લો એક વાસણ એક વાટકો પાણી નાખો નેઘી ચમચી તેલ મે બનને નાખેલછે એમા ખબર નથી

  2. 2

    પછી ખીચુ બનાવી ને ચડવા દો

  3. 3

    પછી નીચે ઉચા તો ખીચા ને ચડવાદોને તેની નાની નાની ગોળી ને ઢોકળી મા ગોળી ને મુકો નેચડવા દો

  4. 4

    પછી વધાર મૂકો

  5. 5

    પછી ઈડલી ગોળી ને કોરી વઘારે ને ચટણી ગ્રેવી બને મે બનાવી છેચટણી ને સંભાર મસાલો નાખો ને થોડું પાણી નાખી ને ગરમ કરો ને ગરમા ગરમ ખાવો ને ઠંડી પણ સરસ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Timaniya
Heena Timaniya @cook_29296491
પર
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes