ગુંદર પાક(Gundar Pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘી મુકો. ઘી ગરમ થઇ જાય પછી ગુંદર ને તેમાં તળી લો.
- 2
તૈયાર બાદ તેમાં ખજૂર નાંખી ધીમા ગેસ પર થવા દો. ખજૂર એક રસ થઇ જાય એટલે તેને એક થાળી મા ઢાળી દો અને તેની ઉપર બદામ ની કતરણ નાંખી દો.
- 3
પછી ઠંડુ પડે એટલે તેને કાપા પાડી દો. થઇ ગયો શિયાળુ સ્પેશ્યલ ગુંદર ખજૂર પાક તૈયાર 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુંદર પાક(Gundar Pak Recipe in Gujarati)
#MW1# શિયાળુ પાક# ગુંદરની પેદ.# post 1Recipe no 119શિયાળામાં શક્તિવર્ધક વસાણા યુક્ત ગુંદર બદામ અને ઘી ની વસ્તુ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગુંદરની પેદ ખાવાથી કમરનો દુખાવો અને શરીરના દરેક સાંધા અને અવયવોને રાહત મળે છે અને શરીરમાં શક્તિ મળે છે માટે આજે મેં ગુંદરયુ બનાવ્યું છે. Jyoti Shah -
ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)
#MW1# mid Week challange#cookpadindia#cookpadgujrati શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋Hina Doshi
-
ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)
#GA4#week9#Mithai#dryfruits...આમ તો આપણે દિવાળી ના સમેય માં મીઠાઈ બાર થી લાવતા હોઈ એ છીએ પણ આ વર્ષે કોરોના માં લીધે બાર થી લેવાનું ટાળી રહ્યા છીએ એટલા માટે મે આજે શિયાળા માં ખૂબ ભાવે એવી મીઠાઈ ઘરે જ બનાવી છે. Payal Patel -
ગુંદર પાક (gundar Pak recipe in gujarati)
#GA4#Week9#Mithaiદિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક.. Sunita Vaghela -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
-
-
-
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળામાં ખુબજ ગુણ કરી એવો ગુંદર પાક જે ખુબજ સરળ રીતે બનાવ્યો છે. Kajal Rajpara -
ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)
#MW1# ઈમ્યૂનિટી રેસિપી ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે... Ruchi Kothari -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
#trendગુંદર ના ફાયદા થી આપણે સૌ માહિતગાર જ છીએ તો સાથે સાથે સૌથી વધારે વપરાતા સૂકા મેવા - બદામ ના ફાયદા થી પણ અજાણ નથી. શક્તિ ના સ્ત્રોત એવી બદામ અને ગુંદર ને મેળવી ને બનતો આ પાક શિયાળા માં વધુ પ્રયોગ માં લેવાય છે અને પ્રસૂતા-માતા માટે પણ લાભદાયી છે. Deepa Rupani -
-
-
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131281
ટિપ્પણીઓ