ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫
  1. ૧૦૦ ગ્રામ દેશી ગૂંદ
  2. ૨૦૦ ગ્રામ ઝીણુ ટોપરા નુ ખમણ
  3. ૨૦૦ ગ્રામ ખડી સાકર
  4. ૧ કપઘી
  5. ૧ કપકાજુ બદામ
  6. ૧ ચમચીસુંઠ
  7. ૪-૫ ચમચી વરિયાળી
  8. ૧ ચમચીજાયફળ જાવંત્રી નો ભૂકો
  9. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫
  1. 1

    ગૂંદ, સાકર,કાજુ બદામ ને મિક્ષચર મા પીસી લેવા અને જાયફળ જાવંત્રી ને પીસી લેવા

  2. 2

    પછી એક બાઉલ મા ટોપરા નુ ખમણ અને સાકર ને મીક્સ કરી લેવા પછી તેમા સુઠ, વરિયાળી અને ઈલાયચી પાઉડર મિક્સ કરવા

  3. 3

    પછી તેમા કાજુ બદામ નો ભૂકો અને જાયફળ જાવંત્રી નો ભૂકો એડ કરવો અને પછી ગુંદ નો ભૂકો એડ કરી બધુ બરાબર મીક્સ કરવુ

  4. 4

    પછી એક સ્ટીલ ના આડા ડાબા મા બધુ મિશ્રણ નાખવુ અને હવે ઘી ને ગરમ કરવુ બોવ ગરમ નથી કરવા નુ ખાલી નવશેકુ
    જ કરવાનુુ છે અને પછી ધી ને ગુંદ પાક પર રેડી દેવાનું ધી ઓછા વધતું કરી શકો

  5. 5

    સૂઠ, વરિયાળી, ઇલાયચી, જાયફળ જાવંત્રી નો ટેસ્ટ ઓછા વધતો કરી શકો
    તો તૈયાર છે ગુંદ પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

Similar Recipes