રાજમા(Rajma recipe in Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

રાજમા(Rajma recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minute
  1. 250 ગ્રામ રાજમા
  2. 3ડુંગળી
  3. 3ટામેટા
  4. 1 ચમચીલસણ આદુ મરચા
  5. 1 ચમચો ક્રીમ
  6. 1 ચમચીરાજમા મસાલા
  7. 1/2ચમચી ગરમ મસાલો
  8. ચમચીકસુરી મેથી
  9. ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 2સુકા મરચા
  12. ૩ ચમચીઘી
  13. 1/2ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

45 minute
  1. 1

    સૌપ્રથમ રાજમાને પાંચ કલાક પલાળો અને તેને બાફતી વખતે જુલિયટ કટ આદુ મીઠું નાખો અને બાફી લો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની ઝીણા કાપેલા નાખો અને ત્યારબાદ ત્રણ ડુંગળીને પીસીને નાખો અને એને સાંતળો ત્રણ ટામેટા પીસીને નાખો

  3. 3

    ત્યારબાદ બધા મસાલા નાખો ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું હળદર રાજમા મસાલા આ બધું નાખી મિક્સ કરો અને થોડું પાણી નાંખો અને ઉકળવા દો

  4. 4

    થોડું ઉકળી જાય એટલે તેમાં રાજમા નાખો

  5. 5

    રાજ માં નાખીને મિક્સ કરો અને થોડું ગરમ થવા દો જ્યાં સુધી તેલ ઉપરના આવી જાય ત્યાં સુધી અને થોડું ક્રીમ નાખો

  6. 6

    પછી મિક્સ કરો ઉપરથી થોડું ઘી નાખો ગરમ થાય એટલે જીરુ આખા લાલ મરચા અને હિંગ નાખો અને આ વઘાર રાજમાં નાખી દો તૈયાર છે રાજમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes