રાજમા મસાલા (Rajma masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં ૭-૮ કલાક પલાળેલા રાજમા લો. તેમાં જરૂર મુજબ પાણી અને થોડું મીઠું ઉમેરી સાત-આઠ whistle વગાડી બરાબર બાફી લો. ત્યારબાદ તેનું પાણી અલગ રાખી રાજમા ને સાઈડ પર રાખો.
- 2
પેસ્ટ બનાવવા માટે એક પેન માં તેલ લઇ પેસ્ટ બનાવવા ના બધા ઘટકો ઉમેરો. તેને બરાબર સાંતળી લો અને ઠંડુ કરી લો. આ મિશ્રણને મિકસર જારમાં લઈ પાણી ઉમેર્યા વગર તેની પેસ્ટ બનાવી લો.
- 3
- 4
આ જ પેનમાં તેલ માં જીરું અને હિંગ ઉમેરી વઘાર કરી બનાવેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. તેમાં બાફેલા રાજમા નું પાણી એડ કરી થોડીવાર ઉકળવા દો.
- 5
તેમાં લાલ મરચું,ગરમ મસાલો,મીઠું નાખી બરાબર મિક્સ કરી બાફેલા રાજમાં ઉમેરો
- 6
આ મિશ્રણમાં કસૂરી મેથી અને મલાઈ ઉમેરીને મિક્સ કરી ઉપરથી લીલા ધાણા ભભરાવી રાજમા મસાલા તૈયાર કરો. તેને જીરા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
-
-
-
-
-
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
-
-
-
-
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
-
-
રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)
#friendship day special# friendship day challenge Jayshree Doshi -
-
-
-
-
-
-
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
#GA4#week21 તમામ માતાઓને માતૃદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.માઁ ના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દકોશ પણ ઓછો પડે..માઁ ના આશીર્વાદ તો અમૂલ્ય છે...હું તો ખુબજ નસીબદાર છું કે મને મારી બને માતાઓ તરફ થી બમણા આશીર્વાદ મળ્યા છે.....મારી આજની રેસિપી મારી બન્ને માતાઓ માટે છે.🙏🏻💐આજે અહીં મેં મારી મમ્મીની મનગમતી રેસીપી રાજમા ચાવલ રજૂ કરી છે. Riddhi Dholakia -
રાજમા ચાવલ(Rajma Chaval Recipe In Gujarati)
#SQ આ રેસીપી ખૂબ સિમ્પલ અને સરળ છે મને Mrunal ji ની રેસીપી પસંદ આવી...હું Mrunal Thakkar ને follow કરું છું મેં તેમની જેવી રેસીપી બનાવવાની કોશિષ કરી છે.... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536447
ટિપ્પણીઓ