મેયોનિઝ (Mayonnaise Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઉપર મુજબ બધી વસ્તુ લેવી. હવે એક બાઉલ માં પહેલાં તેલ નાખી પછી તેમા દૂધ ઉમેરો હવે તેમા મીઠું,મરી,લીંબુ નો રસ અને સોડા નાખી ખૂબ હલાવવું. બે મિનીટ.
- 2
પછી બોસ થી પાચ મિનીટ ફેરવવું. વચ્ચે ચમચીથી હલાવવું મિશ્રણ ઘટ્ટ થાય છે કે જોવું.પાંચ મિનિટ સુધી પાછુ બોસ ફેરવવું. હવે એકદમ ઘટ્ટ થઈ જાય એટલે એક ડબ્બામા ભરી લેવુ.
- 3
મેયોનિઝ તૈયાર થાય તે પછી જો અલગ ફ્લેવર મુજબ બનાવવું હોય તો બે નાની વાટકીમા અલગ અલગ કાઢી એક મા મરી પાઉડર,ચીલી ફલેક્ષ અને ઓરેગાનો નાખી મિક્ષ કરવુ. બીજામા એક એક ચમચી મરચું,હિગ,હળદર,ધાણા-જીરું અને ટોમેટો સોસ નાખી મિક્સ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
એગલેસ મેયોનિઝ (Eggless Mayonnaise Recipe In Gujarati)
પ્લેન મેયોનીઝ બનાવ્યું છેજો એમાં ફ્લેવર આપવા હોય તો ઓરેગાનો, સેઝવાન ચટણી, ફૂદીના,ધાણા ની પેસ્ટ નાખી ને અલગ અલગ રીતે બનાવી શકાય .મેયો સાથે મસ્ટર્ડ સોસ એડ કરીને meyochup સોસ બનાવી ને નવો ટેસ્ટ create કરી શકાય. Sangita Vyas -
મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
#GA4#Week12#mayonnaise#cookpadindia#cookpadgujarati Hetal Soni -
-
મેયોનીઝ વિનેગર વગર (Mayonnaise without vinegar recipe in Gujarati) (Jain)
#mayonnaise#spread#qwickrecipe#cookpadIndia#COOKPADGUJRATI મેયોનીઝ એ ઘણી બધી ઇટાલિયન અને મેક્સિકન વાનગી માં વપરાય છે. બજાર માં મળતું મેયોનીઝ માં વિનેગર હોય છે જે શરીરને નુકશાન કર્તા છે આથી મેં લીંબુનો ઉપયોગ કરીને મેયોનીઝ બનાવ્યું છે. તે પણ તેટલું જ મુલાયમ અને સ્વાદમાં સરસ બન્યું છે. Shweta Shah -
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
એગલેસ માયોનીસ (Eggless Mayonnaise Recipe In Gujarati)
એકદમ ફ્રેશ અને ઘરનું બનાવેલ આ મેયોનીઝ ખાવામાં ખૂબજ ટેસ્ટી છે અને તેને અલગ અલગ રીતે વાપરી શકાય છે. Vaishakhi Vyas -
-
-
-
માયોનીસ (Mayonnaise Recipe In Gujarati)
હોમમેઇડ માયોનીસ મા પ્રિઝર્વેટિવ મીકસ ન હોવાથી હેલ્થ માટે સારું છે. જલ્દી બની જાય ટેસ્ટી, ફૅશ અને નાચોસ, સેન્ડવીચ, બૅગર, સલાડ બધા ને ટેસ્ટી બનાવે.#GA4#Week8#dip Bindi Shah -
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
-
-
મેયોનિઝ વેજીટેબલ સેન્ડવીચ(Mayonnaise Vegetable sandwich recipe in Gujarati)
#GA4#Week12 Mansi P Rajpara 12 -
મેયોનિઝ
એગ લેસ મેયોનિઝ બનાવવાનું બહુ સહેલું છે..સેન્ડવિચ, બર્ગર કે ફ્રેન્ચ ફ્રાઈસ માં નાખી ને ખાવાથી ડીશ યમ્મીથઈ જાય છે. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159832
ટિપ્પણીઓ