પીનટ લાડુ (Peanut Ladoo Recipe in Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603
શેર કરો

ઘટકો

30મીનીટ
2લોકો
  1. 1 કપમગફળી ના બી
  2. 1/2 કપબદામ
  3. 1/2 કપતલ
  4. 3 ચમચીઘી
  5. ૧/૨કપ સુકા કોપરા નુ ખમણ
  6. ૧/૨કપ દળેલી ખાંડ
  7. ૨ચમચી તાજી મલાઈ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મગફળી ના બી ને સેકી લો એ થય જાય પછી કાઢી તેમા તલ સેકી લો

  2. 2

    પછી એક એક કરીને મીક્ષર મા અધકચરું પીસી લો

  3. 3

    હવે અેક કડાઈ મા ઘી નાખો પછી તેમા બદામ નો ભુકો નાખી સેકો પછી તેમા મગફળી નો ભુકો નાખી સેકો

  4. 4

    હવે તેને બાઉલ મા કાઢી લો ઠંડુ થઈ જાય પછી તેમા તલ નો ભુકો અને દળેલી ખાંડ નાખો પછી મલાઈ નાખો

  5. 5

    હવે બરોબર મીક્ષ કરી લડુ બનાવો તો તૈયાર છે પ્રોટીન વાળા લડુ જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થ મા પણ સરસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

ટિપ્પણીઓ

Similar Recipes