રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાને છ થી આઠ કલાક સુધી પલાળી રાખી સવારે તેને પાણીમાથી કાઢી કુકર માં ચપટી સોડા,મીઠું અને જરુર મુજબ પાણી ઉમેરી ચાર સીટી વગાડી લ્યો.
- 2
,ડુંગળી-ટમેટા,લસણ છોલી ટુકડા કરી મિક્સરમાં આદુ=મરચું નાખી પેસ્ટ બનાવી લો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા ખડા મસાલા નાખીને જીરુ,હિંગ નાખી પેસ્ટ નાખી બરોબર મિશ્રણ હલાવવું. સાથે મરચું,હળદર,ધાણા જીરુ,ગરમ મસાલો નાખી બરોબર હલાવવું તેલ છુટુ પડે એટલે તેમા બાફેલા છોલે નાખવા.
- 4
છોલે મા સ્વાદ અનુસાર મીઠું.આમચૂર પાવડર નાખી બરોબર હલાવી ઉકળવા દો. છેલ્લે કસુરી મેથી નાખી ગેસ બંધ કરી ઢાંકી દો.
- 5
બાઉલ માં કાઢો ઉપર થી કોથમીર,ડુંગળીની સ્લાઈઝ બટર થી ગાર્નીશીંગ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
છોલે પનીર કરી(chole paneer curry recipe in Gujarati)
#MW2#પનીર સબ્જી#છોલેછોલે પનીર કરી પનીર માંથી બનતી એક સ્વાદિષ્ટ સબ્જી છે જે ઓછા સમયમાં આરામથી તૈયાર થાય છે જેમાં એક જ શાક મા બે શાકનાસ્વાદનો આનંદ માણી શકો છો તો તમે પણ ટ્રાય કરજો છોલે પનીર કરી....... Shital Desai -
-
-
-
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
-
-
-
-
-
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujratiઅમે પંજાબ ફરવા ગયા હતા.ત્યાં એક નાના ગ્રામ ના ધાબા માં જમવા ગયા હતા.તેના અમૃતસરી છોલે એટલા મસ્ત હતા k હું કૂક ને મળવા ગઈ અને રેસિપી પૂછી.પહેલા તો તેણે n આપી પછી આપડી ઇન્ડિયન સ્ટાઈલ થી (સમજી ગયા ને😀) પૂછ્યું તો મૈંન ઇન્ગ્રેડીન્ટ્સ કીધા.ત્યાર થી અમારા ઘરે આ j રીતે છોલે બને છે.અને બધા ને ખુબ જ ભાવે છે.પેટ ભરાય જાય પણ મન ન ભરાય. આજે હું તમારી સાથે શેર કરું છું .તો ચાલો. Hema Kamdar -
-
-
છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)
#નોર્થ પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165060
ટિપ્પણીઓ