કાંગની-સીંગ સલાડ (Foxtail Millet peanuts salad recipe in gujarati

Rashmi Adhvaryu @Rashvi78
#GA4
#Week12
#Foxtailmillet
#peanuts
#Cookpadguj
#Cookpadind
આ સલાડ હાર્ટ મજબૂત બનાવે,બી 12, વધારે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માં મદદરૂપ થશે.
રાંધવાની સૂચનાઓ
- 1
આ સલાડ બનાવવા માટે પેલા કાગની, ચણાની દાળ ૫ કલાક સુધી પાણી માં પલાળી લો. ફણગાવેલા મગ, દાળ અને કાંગ ને કુકરમાં બાફી લો.
- 2
લીલી ડુંગળી ઝીણી સમારેલી, ટામેટાં, આદું મરચાં ઝીણાં સમારેલાં, દાડમ દાણા તૈયાર કરો.આમળા નું છીણ કરી લો.
- 3
એક મોટા બાઉલમાં મિક્સ કરો.તેમા તૈયાર કર્યું તે ઉમેરીને તેમાં મીઠું, આમચૂર પાઉડર, જલજીરા પાઉડર, લીંબુ નો રસ ઉમેરી બરાબર મિકસ કરીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
-
લીલી ડુંગળીનું સલાડ(Spring onion salad recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આપણી સલાડ પણ બનાવવું જોઈએ ને અહીં આજે મેં spring onion સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ઇઝી અને ચટપટું છે#GA4#Week11#greenonion Nidhi Jay Vinda -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
અમૃત ભેળ સલાડ (Amrut Bhel Salad Recipe In Gujarati)
પ્રોટીન તથા વિટામિન સાથે સ્વાદિષ્ટ સલાડ Arti Rughani -
-
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
-
કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)
#CR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
-
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
-
કેબેજ રોલ (cabbage roll recipe in gujarati)
#સાઈડ#cookpadind#cookpadguj આ વાનગી મારી પોતાની વિચારધારા ને રજૂ કરી છે. કે સલાડ સુધારેલું કોઇ વધારે પ્રિફર કરતું નથી જો આ સાઈડ ડીશ બનાવવા મા આવે તો સ્વાદિષ્ટ લાગે છે. Rashmi Adhvaryu -
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165370
ટિપ્પણીઓ (11)