કેબેજ રોલ (cabbage roll recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#સાઈડ
#cookpadind
#cookpadguj આ વાનગી મારી પોતાની વિચારધારા ને રજૂ કરી છે. કે સલાડ સુધારેલું કોઇ વધારે પ્રિફર કરતું નથી જો આ સાઈડ ડીશ બનાવવા મા આવે તો સ્વાદિષ્ટ લાગે છે.

કેબેજ રોલ (cabbage roll recipe in gujarati)

#સાઈડ
#cookpadind
#cookpadguj આ વાનગી મારી પોતાની વિચારધારા ને રજૂ કરી છે. કે સલાડ સુધારેલું કોઇ વધારે પ્રિફર કરતું નથી જો આ સાઈડ ડીશ બનાવવા મા આવે તો સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો
  1. 250 ગ્રામકોબીજ પત્તા
  2. 1 વાટકીમગ ફણગાવેલા
  3. 2 નંગબાફેલા બટાકા
  4. 2 નંગટામેટાં
  5. 2 નંગડુંગળી
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 3કયુબ ચીઝ ખમણેલું
  8. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીહળદર,ધાણાજીરું, મરચું પાઉડર ભભરાવા માટે
  10. 1લીંબુ નો રસ
  11. 1કયુબ બટર
  12. 1કાકડી ઝીણી સમારેલી
  13. 6-7ટુથપીક

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કોબીજ પાન ને સાફ કરી ધોઈ નાખો.ફણગાવેલા મગ અને કાકડી,બટેટા ને બાફી લો.

  2. 2

    ફણગાવેલા મગ, કાકડી ઝીણી છીણેલું, મીઠું મરચું હળદર ધાણાજીરું, આદું મરચાં ની પેસ્ટ મીક્સ કરો. ટમેટાં ગ્રેવી બનાવી લો.

  3. 3

    ડુંગળી ની પેસ્ટ બનાવી ટમેટાં અને ડુંગળી બન્ને મીક્ષરમાં પીસી લો. ઘટ્ટ ગ્રેવી તૈયાર કરો.

  4. 4

    કોબીજ ની પાન માં મગ, બટેટાં,પુરણ તૈયાર કર્યું તે પાન માં વાળી લો. રોલ્સ બનાવો.તેમા બટર અંદર લગાવી દો.ટુથપીક લગાવી તૈયાર કરો.

  5. 5

    માઈક્રોવેવ માં ગ્રીલ મોડ માં પેન માં 20 મીનીટ સુધી ગ્રીલ કરો થંડુ થાય એટલે ટ્રે માં સાઈડ ડીશ માં સવૅ કરો.

  6. 6

    તેનાં પર ચીઝ ખમણેલું ઉમેરીને સૅવ કરી શકાય. ટોમેટો ડુંગળી નો ગ્રેવી તેમાં રેડી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes