કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં કોકોનટ નું પાણી લઈ તેમાં ફણગાવેલા મગ ઉકાળી લો.
- 2
મગ ને ત્રણ ભાગમાં વિભાજન કરી લો. એક વાસણમાં ટામેટાં ની પેસ્ટ લાલ મરચું પાઉડર,ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લાલ કેપ્સિકમ માં ભરી તૈયાર કરો.
- 3
બીજા વાસણમાં પાલક ક્રશ પલ્પ જાડો લઇ તેમાં જલજીરા પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લીલા કેપ્સીકમ માં ભરી લો. લીંબુ નો રસ ઉમેરી ને સર્વ કરી લો.
- 4
ત્રીજા ભાગના મગ ને કોકોનટ ની તાજી મલાઈ ક્રશ કરી તેમાં સ્પ્રાઉટ મગ ઉમેરો તેને મીક્સ કરી પીળા કેપ્સીકમ માં ભરી તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)
#CR#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
ઓથેન્ટીક કોકોનટ ચટણી (Authentic Coconut Chutney Recipe In Gujarati)
#CJM#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
મિર્ચી જામફળ જેલી (Mirchi Guava Jelly Recipe In Gujarati)
#MRC#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#FDS#Cookpadguj#Cookpadindઆ મગ ની ચાટ મારી ફ્રેન્ડ બીન્દી શાહ ને ડેડીકેટ કરું છું.તેની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
પાલક અને ફણગાવેલા મગ નો સુપ (Palak Sprout Moong Soup Recipe In Gujarati)
#BR#MBR5 સુપર હેલ્ધી આ સુપ રોગ પ્રતિકારક શકિત વધારે છે.જે નાના બાળકો અને મોટાં માટે ખૂબ જ ઉપયોગી છે. Bina Mithani -
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
-
-
-
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
વેજી રેડ પાસ્તા સેન્ડવિચ(veg red pasta sandwich recipe in Gujarati)
#NSD#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
બાજરી મેથી પાલક ના ચમચમીયા (Bajri Methi Palak Chamchamiya Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15458175
ટિપ્પણીઓ (4)