શીંગ ની ચીકી(Sing Chikki Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

શીંગ ની ચીકી(Sing Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 250શેકેલા શીંગ દાણા
  2. 250વિલાયતી ગોળ
  3. વાટકીપાણી અડધો
  4. ઘી ગ્રીસ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં પાણી લો અડધો વાટકી તેમાં ગોળ નાખો અને પાઈ બનાવો

  2. 2

    પછી પાય બની ગઈ એ જોવા માટે એક વાટકા માં ઠંડુ પાણી લો અને એમાં એક ટીપું નાખો અને પછી એ ખાઈ જોવો કડક થઇ હોય તો પાય થઈ ગઈ

  3. 3

    હવે પાય થઈ ગયા પછી તેમાં શીંગદાણા એડ કરો અને હલાવો બરાબર મિક્સ થઈ જાય પછી રસોડાનું પ્લેટફોર્મ હ્ય તેના ઉપર ઘી લગાવો એ શીંગદાણા નો દડો એમાં રાખો એક જાડા વેલણ થી વની લો અને કપા પડી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes