રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો તુવેર દાળ લઈ પાણી વડે ધોઈને કુકરમાં બાફી લો બફાઈ ગયા બાદ તેને બ્લેન્ડર વડે ક્રશ કરી લો
- 2
હવે એક બાઉલમાં તેલ મૂકીને રાઈ જીરું તજ, લવિંગ,બાદિયા અને હીંગ મુકીને દાળનો વધાર કરો તેમાં આદુ ની પેસ્ટ, લીલું મરચું એડ કરો
- 3
ત્યારબાદ તેમાં ખાંડ લીંબુ નાખીને 10 મિનિટ સુધી ઉકળવા દો થઈ ગયા બાદ તેમાં ધાણા નાખીને ગેસ પરથી નીચે ઉતારી લો
- 4
પછી તેને એક પ્લેટમાં ભાત સાથે તુવેરદાળને ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે તુવેર દાળ સાથે ભાત
Top Search in
Similar Recipes
-
-
-
ખાટી મીઠી દાળ અને ભાત(khati mithi dal and bhaat recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકપોસ્ટ ૨૮ Anupa Prajapati -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
-
તુવેર મસાલા રાઇસ (Tuver masala rice recipe in Gujarati)
#GA4#Week13#Tuvar#Tuvar masala rice Heejal Pandya -
-
-
-
-
-
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
-
-
-
ભેગા દાળ ભાત (Mix Dal Rice Recipe In Gujarati)
આ ભેગા દાળ ભાત આણંદ અને ચરોતર બાજુ ના પટેલ લોકો ની સ્પેશિયલ રેસીપી છે. આ ભેગા દાળ ભાત તુવેર દાળ, ભાત અને મિક્સ શાક ભાજી થી બનાવાય છે. શાકભાજી તમારી ઈચ્છા અનુસાર નાખી શકાય છે. (one pot meal) Hemaxi Patel -
-
-
-
-
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું ) Dhara Raychura Vithlani -
-
-
More Recipes
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- ઓરેન્જ લોલીપોપ(Orange lollipop recipe in Gujarati)
- લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
- ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171061
ટિપ્પણીઓ (4)