તુવેર દાળ  ખીચડી (Tuver Dal Khichadi Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1/2 વાટકીતુવેર દાળ
  3. 1/2 વાટકીલીલા વટાણા
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીનમક
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીજીરું
  8. 2 નંગલવિંગ
  9. 1ટકડો તજ
  10. 3 ચમચીધી
  11. કઢી માટે
  12. 1વાટકો દહીં
  13. 3 ચમચીચણાનો લોટ
  14. 1 ચમચીનમક
  15. 2 ચમચીશીંગદાણા
  16. 2 નંગલીલા મરચાં
  17. 1 ટુકડોઆદું
  18. 1 નંગસુકુ લાલ મરચું/તજ પત્તો
  19. 1 ચમચીરાઈજીરું
  20. કડી પત્તા
  21. તેલ/કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરદાળ અનેચોખાને ધોઈપલાળી રાખો.કુકરમાં ઘી મુકી રાઈ,જીરું,તજ,લવિંગ,હિંગ મુકી ખીચડી નો વઘાર કરો,

  2. 2

    ત્રણ વ્હીસલ વગાડી લો,ખીચડી ને થોડી વીસમવા દો,કઢી માટે દહીં ને ઝેરી લો તેમાં ચણાનો લોટ ઉમેરવું.હલાવી ગેસ પર મુકી ઉકાળો,તેમાં આદું,મરચાં,શીંગદાણા,કડી પત્તા,નમક,,નાંખી ઉકાળો,કડાઈમાં તેલ મુકી લાલ મરચું સુકુ,તજપત્તો,રાઈજીરું હિંગ મુકી કઢી વઘારો.

  3. 3

    ડીશમાં ખીચડી,કઢી,સાથે ટમેટો સલાડ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes