રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર કોથમીર તથા જરૂર મુજબ પાણી નાખી પુડલા માટે ખીરું તૈયાર કરવું
- 2
ગેસ પર લોઢી મૂકી તૈયાર કરેલું ખીરું પાથરવું બંને બાજુ તેલ લગાવીને પુડલા ઉતારી લેવા
- 3
તૈયાર છે પુડલા સોસ સાથે સર્વ કરવા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
-
-
-
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
-
-
-
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
પૌવાના પુડલા (Poha Pudla Recipe In Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન નો અભિન્ન અંગ એટલે ચોખા. સાઉથ ઇન્ડિયન લોકો ચોખાનો વધુ પડતો ઉપયોગ કરે છે. અને ઘઉંનો ઉપયોગ નહિવત્ કરે છે. અને તે લોકો ચોખામાં થી જુદી જુદી જાતની વાનગીઓ બનાવતા હોય છે. તો આજે મે પણ પૌવા નો ભૂકો, ચણાનો લોટ અને થોડો રવો લઈ પુડલા બનાવ્યા છે. જે ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને ખૂબ પોચા બને છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
-
-
ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)
#WLDડિનર ટાઈમ...ચણા ના લોટ માં સિલેકટેડ વેજિસ નાખી ને પુડલા બનાવી દીધા . sweet n sour tomato sauce અને સેઝવાન ચટણી સાથે પીરસ્યું.. Sangita Vyas -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14179845
ટિપ્પણીઓ (11)