શરગવા ની કઢી (drumstick kadhi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શરગવા ને ધોઈ ને કાપી ને બાફી લેવો હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ,જીરું હિંગ નાખી તેમાં કાપેલા લીલા મરચા અને વાટેલું લસણ નાખી ને સાંતળી ને લાલ મરચું નાખી દેવું
- 2
હવે એક તપેલી માં છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી ને ઓગળી લેવું અને એ મિશ્રણ ને બનેલ વઘાર માં નાખી ને ગેસ ની આંચ ધીમી રાખી ને તેમાં મીઠું,હળદર,ધાણાજીરું,કટકો ગોળ નાખી ને ઉકળે એટલે તેમાં બાફેલ સરગવો નાખી દેવો.
- 3
હવે ઉકળે એટલે તેમાં કોથમીર નાખી ને ગેસ બંદ કરી દેવો.
- 4
રેડી છે ગરમાં ગરમ શરગવા ની કઢી એને બાજરી ના રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાઠિયાવાડ નું સ્પેશિયલ ખાણું એટલે બાજરી નો રોટલો...અહીંયા મે રોટલા સાથે સેવ વાળી કઢી ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180964
ટિપ્પણીઓ