મસાલા બેસન કારેલા(Masala Besan Karela Recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

મસાલા બેસન કારેલા(Masala Besan Karela Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામકારેલા
  2. 2કાંદા
  3. 1ચમચો બેસન
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1/2ચમચી હળદળ
  9. 1 ચમચીગોળ
  10. 1/2ચમચી જીરુ
  11. ચપટીહિંગ
  12. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ને કાપી તેમાં મીઠું અને હળદળ નાખી 15 મિનિટ રાખો કાંદા ના મોટા કટકા કરો

  2. 2

    હવે ફ્રાય પેન માં 2 પાવરા તેલ નાખી તેમાં જીરુ અને હિંગ નાખી તેમાં કાંદા એડ કરો 5 મિનિટ પછી તેમાં કારેલા એડ કરી દો ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દો સાથે મીઠું એડ કરી દો થોડું જેથી જલ્દી ચડી જશે.

  3. 3

    હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરું 1/2ચમચી હળદળ અને 1 ચમચો બેસન એડ કરી દો.બધું મિક્સ કરી 5 મિનિટ ચોડવી તેમાં 1 ચમચી ગોળ નાખી મિક્સ કરી ગેસ ઑફ કરી ધાકન ઢાંકી 5 મિનિટ રેસ્ટ આપી ઉપર થી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes