બેસન શાક(Besan Shaak Recipe in Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4-5શીંગ સરગવો
  2. 1 વાટકીબેસન
  3. 1 ચમચીલસણ ઝીણું ક્રશ કરેલો
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીહિંગ
  7. 1/2 ચમચીરાઈ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ને સમારવો ત્યાર બાદ તેને કુકર મા બાફવો હળદર મીઠું નાખીને અેક બે વીસલ પછી કાઢી લેવો

  2. 2

    ત્યાર બાદ કડાઈ માં તેલ મુકી તેમા રાઈ, લસણ, હિંગ, હળદર નાખી વઘાર કરી તેમા સરગવો ઉમેરવો

  3. 3

    પછી તેમા મીઠુ ધાણાજીરું હળદર લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરવુ

  4. 4

    પછી ઉપર ચણા નો લોટ બેસન નાખવો અને હલાવીને મિક્સ કરવુ થોડી વાર ચડવા દેવુ તૈયાર બાદ ઉપર કોથમીર નાખવી તૈયાર છે દેશી સરગવા બેસન નુ શાક

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

ટિપ્પણીઓ (2)

Similar Recipes