ભરેલો ભીંડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને સાફ કરી લો અનેં ચણા નાં લોટ માં,મરચું,ધાણાજીરું,હળદર,લસણ,મીઠુ અનેં તેલ નાખી ને બધુ મિક્ષ કરી ને ભીંડા ને કાપા પાડી ને આ બનાવેલ સ્ટફિન્ગ ભરી લો
- 2
હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં રાઈ,જીરું અનેં હિંગ નાખી ને ભરેલો ભિન્ડો નાખી દો અનેં બરાબર હલાવી લઇ થાળી ઉપર પાણી મુકી ને ચડવા દઇ વચ્ચે વચ્ચે હલાવતા રેહવું
- 3
હવે આપણો ભિન્ડો સરસ ચઢી ગ્યો છે તૌ ગેસ બંદ કરી દેવો
- 4
ગરમા ગરમ ભરેલા ભીંડા નું શાક રોટલી સાથે ખાવા ની મોજ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
-
ટામેટા ડુંગળી ની ચટણી(tameta dungdi ni chatni recipe in gujrati)
#goldenapron3#week21ઘટક- સ્પાયસી (spicy) Siddhi Karia -
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
સ્ટફ મરચા (stuffed chily recipe in Gujarati)
#goldenapron3#week21Keyword:spicy Dharti Kalpesh Pandya -
ગુજરાતી દાળ (gujarati dal recipe in gujarati)
#goldenapron3 #week21 , spicy #puzzle word challenge Suchita Kamdar -
-
-
-
મસાલેદાર મગદાળ (Masala Moong recipe in Gujarati)
#goldenapron3 #week21( Spicy recipe in gujarati ) Bhavnaben Adhiya -
-
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876494
ટિપ્પણીઓ