કોર્ન પિનટ સલાડ (Corn peanut  salad recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
શેર કરો

ઘટકો

15/20min
2વ્યક્તિ
  1. અર્ધો કપ મગફળી ના બી
  2. અર્ધો કપ બાફેલી મકાઈ ના દાણાં
  3. અર્ધો કપ જીણી સમારેલી કાકડી
  4. 3-4જીણા સમારેલા ટામેટા
  5. અર્ધો કપ જીણું સમારેલું કૅપ્સિકેમ
  6. અર્ધો લીંબુ નો રસ
  7. 2 ચમચીચાટ મસાલો
  8. અર્ધી ચમચી મરી નો ભૂકો
  9. અર્ધી ચમચી સંચર પાઉડર
  10. મીઠું સ્વાદમુજબ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15/20min
  1. 1

    સો પ્રથમ મગફળીના બી ને પલારી લો મકાઈ ને છોલી લો હવે મગફળીના બી અને મકાઈને કુકર માં બાફી લો

  2. 2

    હવે કાકડી ટામેટા કેપ્સિકમ ને જીણા સમારી લો હવે બાફેલી મકાઈના દાણા મગફળી ના દાણા અને બાકીની સામગ્રી ભેગી કરો

  3. 3

    એક બોલ માં બધી સામગ્રી મિક્સ કરી તેમાં ચાટમસાલો લીંબુ મરી નો ભૂકો સ્વાદમુજબ મીઠું સંચર કોથમીર ઉમેરી બધું સરસ મિક્સ કરી લો

  4. 4

    ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ એવું કોર્ન પીનટ સલાડ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes