રીંગણ નો ઓરો(Ringan no oro recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રિગણને ધોઈ કોરૂકરવુ પછી તેલવારો હાથકરીફરતુ રીંગણા મા લગાડવું તેમાં ફરતું લસણની કરી ખોસવી ને રીગણને સેકવાનુ છાલકારી થાય એટલે બફાયજાય એટલે ગેસને બંધકરીદેવો પછી છાલ ઉતારી ને સરખો ચમચાથી પીસીનાખવુ.
- 2
પછી તેલ ગરમ કરી તેમાં ડુંગળી નેલસણની પેસ્ટ નાંખી સાતરવુ પછી નિમકનાખી ગુલાબીથાય એટલેટમેટા નાખવા પછી મસાલો કરવો ને હલાવવુ.પછીરીગણનો માવો નાખવો હલાવવું ને મિક્સ કરવું ઉપર લીલુ લસણનાખવુ તૈયાર.
- 3
Similar Recipes
-
-
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana -
રીંગણ નો ઓળો(Ringan no oro recipe in gujarati)
#cookpadindia#cookpadgujratiરીંગણ આમ ના ભાવે પણ આ ઓળો બનાવીએ તો બધાને ભાવે. सोनल जयेश सुथार -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadindia#cookpadGujarati#olorecipe#Brinjalolarecipe#Winterrecipe#રીંગણ ઓળો રેસીપી Krishna Dholakia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184103
ટિપ્પણીઓ (2)