વડાપાંવ(Vadapav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી મેસ કરી લો.
- 2
કડાઈમાં તેલ મુકી ૧ ચમચી જીરુ, પેસ્ટ, હળદર, બટાકા.. મીઠું,ગરમ મસાલો ને ધાણા નાખી મિકસ કરી લો.
- 3
ચણા ના લોટમાં પાણી મીઠું હળદર ઉમેરી જાડું બેટર બનાવી લો. ચપટી ખાવાના સોડા નાંખો.
- 4
મસાલા ના ગોળા બનાવી બેટર મા બોળી તેલમાં તળી લો.
- 5
તવા મા ૧/૨ ચમચી તેલ નાખી લાલ લસણની ચટણી નાખી પાંવ મા લગાવી વડું તેમા મુકી પાંવ દબાવી દો.. લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)
#GA4#Week12(Besan/mayonnaise) Nisha Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
વડાપાંવ (Vadapav recipe in Gujarati)
વડાપાંવ મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે જે આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. વડાપાંવ ની લસણ ની સૂકી ચટણી એને એક ખુબ જ સરસ સ્વાદ આપે છે. આવે એક ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાશ્તા નો પ્રકાર છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
-
-
-
-
-
-
-
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14190497
ટિપ્પણીઓ