બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. 4 નંગ મોટા બટાકા
  3. આદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 નંગલીંબુ
  8. 4-5 ચમચીકોથમીર જીણી સમારેલી
  9. 1 નાની વાટકીદાડમ ના દાણા
  10. તેલ તળવા માટે
  11. 1 ટેબલ સ્પૂનસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો તેને મેશ કરીને માવો તૈયાર કરો ત્યારબાદ આદુ મરચાં ક્રશ કરી અમારી દાડમના દાણા કાઢી ને બધી સામગ્રી રેડી કરો..

  2. 2

    ત્યારબાદ ચાળીને ચણાનો લોટ લઇ તેમાં મીઠું હીંગ સાજીના ફૂલ અને ઉપર લીંબુ નાખી બેટર તૈયાર કરો..

  3. 3

    પછી બટાકામાં ગોળ રાઉન્ડ શેપ આપી વડા તૈયાર કરો પછી લોટમાં ડીપ કરી ગરમ તેલમાં તળો.

  4. 4

    ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળી લો પછી આમલીની ચટણી સાથે સર્વ કરો..

  5. 5

    ગરમાગરમ વડા તૈયાર છે સર્વ કરવા માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes