ચોકો ચીપ્સ 1 મીનીટ માઇક્રો મગ કેક(Mug cake recipe in Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

ચોકો ચીપ્સ 1 મીનીટ માઇક્રો મગ કેક(Mug cake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ (૧+૪)
1 વ્યક્તિ
  1. 3 ટે.સ્પુન ઘઉં નો લોટ
  2. 1 ટી.સ્પુન કોકો પાઉડર
  3. 1- 1/2 ટી.સ્પુન્ રીફાઇન્ડ ઓઇલ
  4. 1/૪ કપ દુધ્
  5. ચપ્ટી મીઠું
  6. 1-1/4 ટે.સ્પુન દળેલી ખાંડ
  7. 1/૪ ટી સ્પુન બેકીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ (૧+૪)
  1. 1

    એક બોલ માં લોટ, કોકો,ખાંડ, મીઠું, બેકીગ્ પાઉડર બધુ મીક્ષ કરવુ

  2. 2

    તેલ અને દૂધ નાખી બેટર્ કરવુ

  3. 3

    ચોકોચીપ્સ્ એડ કરી કપ માં ભરવુ.ઉપર પણ ચોકોચીપ્સ સ્પ્રીક્લ કરવી

  4. 4

    એક મીનીટ માટે 100% પાવર પર 1 મીનીટ માટે માઇક્રો કરવુ.બસ તેયાર મગ કેક

  5. 5

    નોંધ ૧) બધી વસ્તુ રૂમ ટેમ્પ્રેચર પર હોવી જોઇએ ૨) રૂટીન મગ યુસ કરી શકાય ૩) ૪ મીનીટ પ્રેપરેશન +૧ મી. માઇક્રો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

ટિપ્પણીઓ (12)

Similar Recipes