Wheat mug cake

Nehal Patel
Nehal Patel @nehal_10

#GA4
#Week 14
#wheat cake

શેર કરો

ઘટકો

5 મીનીટ
1 સર્વિંગ
  1. 3 ચમચીઘંઉ નો લોટ
  2. 3 ચમચીદડેલી ખાંડ
  3. 2 ચમચીબટર
  4. 2 ચમચીકોકો પાઉડર
  5. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  6. 2 ચમચીદૂધ
  7. 1 ચમચીચોકો ચીપસ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    એક મગ મા ઘંઉ નો લોટ લો

  2. 2

    તેમા દડેલી ખાંડ એડ કરો,કોકો પાઉડર એડ કરો બેકિંગ પાઉડર એડ કરો

  3. 3

    બટર એડ કરો,દૂધ એડ કરો

  4. 4

    મીકસ કરો,ચોકો ચીપસ એડ કરો

  5. 5

    2 મીનીટ માઈકરોવેવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes